ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધ અને ખાંડવાળી ચાની જગ્યાએ આ હર્બલ ચા પીવી ફાયદાકારક છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.