શરીરમાં કોઈ બીમારી હોય તો તેના સંકેત મળવા લાગે છે



અલગ-અલગ બીમારીઓમાં જુદા-જુદા લક્ષણો જોવા મળે છે



આવા જ લક્ષણો છે પેશાબ રોકાઈનો આવવાના



જો પેશાબ રોકાઈને આવતો હોય તો ગંભીર સમસ્યા હોઈ શકે છે



આ સમસ્યા મૂત્રાશયની માંશપેશીમાં કમજોરીના કારણે હોઈ છે



પુરુષોમાં આ સમસ્યા વધેલી પ્રોસ્ટેટ ગ્રંથીના કારણે જોવા મળે છે



જ્યારે મહિલાઓમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરના કારણે જોવા મળે છે



સ્પાઈસી ફૂડ ખાવાથી બચવું જોઈએ, વધુ પાણી પીવો



આ સિવાય પથરીના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે



ડાયાબિટીસ, મોનોપોઝ અને હોર્મોનલ ચેંજના કારણે આ સમસ્યા થઈ શકે