આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે દરેકને કમનો દુખાવો થાય છે

ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યાઓ સૌથી વધુ છે

કમરનો દુખાવો દૂર કરવા માટે તમે ઘરેલું ઉપાય કરી શકો છો

હળવા ગરમ પાણીની થેલીથી 15–20 મિનિટ સુધી શેક કરો

દરરોજ યોગ કરવાથી કમરના સ્નાયુઓ મજબૂત બને છે

લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળો

બેસતી વખતે કમરને યોગ્ય ટેકો આપતી ખુરશીનો ઉપયોગ કરો

સૂતી વખતે મધ્યમ ગાદલું અને યોગ્ય તકિયાનો ઉપયોગ કરો

ભારે વજન ઊંચકતી વખતે ઘૂંટણ વાળી યોગ્ય પદ્ધતિ અપનાવો

કમરમાં હળવું માલિશ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે