ગ્લોઇંગ સ્કિન માટે કેળાનો આ પ્રયોગ અપનાવો

ત્વચા માટે કેળા લાભકારી છે

કેળામાં વિટામિન A, B, E, પોટેશિયમ છે

કેળાનું ફેશિયલ સ્કિનને સોફ્ટ રાખે છે

કેળા, મધ, લીબું દહીને મિક્સ કરો

15થી 20 મિનિટ મસાજ કરો

20 મિનિટ બાદ ફેશવોશ કરી લો

સ્કિન ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ બનશે