આંખોની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે



આંખ આપણી શરીરનું મહત્વનું અંગ છે



રોશની વધારવા દર 20 મિનિટે દૂરની વસ્તુઓ જુઓ



સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ



દરરોજ ઠંડા પાણીથી આંખને સાફ કરો



ડાયેટમાં વિટામિન Aથી ભરપૂર ખોરાક લો



આંખોની રોશની વધારવા ગાજરનું સેવન કરો



ખાટા ફળો પણ તમને અનેક ફાયદા આપશે



પૂરતી ઊંઘ લેવાથી પણ આંખોને ફાયદો મળશે



આંખોની રોશની વધારવા ચાલવાનું રોખો