તુલસી અત્યંત પવિત્ર છે અને તેમાં મા લક્ષ્મીનો વાસ હોય છે.

Published by: gujarati.abplive.com

વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીને રાખવાના ખાસ નિયમો છે.

Published by: gujarati.abplive.com

તુલસીનો છોડ ભૂલથી પણ બેડરૂમમાં ન રાખવો જોઈએ.

Published by: gujarati.abplive.com

બેડરૂમમાં રાખવાથી પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવે છે.

Published by: gujarati.abplive.com

રસોડામાં તુલસી રાખવાથી પેટને લગતી બીમારીઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ટોયલેટ કે બાથરૂમની પાસે રાખવાથી નેગેટિવ એનર્જી વધે છે.

Published by: gujarati.abplive.com

ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે તુલસી ન રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય તેવી અંધારી જગ્યાએ છોડ ન મૂકવો.

Published by: gujarati.abplive.com

અયોગ્ય જગ્યાએ તુલસી રાખવાથી ઘરમાં અશાંતિ સર્જાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તુલસી હંમેશા સ્વચ્છ અને ખુલ્લી જગ્યાએ જ રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com