અનાનસ ખાવું દરેક લોકોને પસંદ આવે છે

અનાનસ યુરિક એસિડ વધારી શકે છે

ડાયાબિટીસના દર્દીઓએ અનાનસનું સેવન ન કરવું જોઈએ

જેમને પાચનની સમસ્યા હોય તેમણે અનાનસનું સેવન વધારે ન કરવું

તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર અનાનસ ન ખાવું

જો અનાનસ ખાવાથી હોઠ, જીભમાં સોજો આવે તો તેનું સેવન ન કરો

અનાનસ એક એસિડિક ખોરાક છે

તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો વધી શકે છે

પેટની કોઈ સમસ્યા હોય તો અનાનસનું સેવન ડૉક્ટરની સલાહ બાદ જ કરો