નૂડલ્સમાં વધુ મીઠું હોય છે

Published by: gujarati.abplive.com

જે હૃદય માટે ખરાબ છે

સતત નૂડલ્સ ખાવાથી વજન વધે છે

નૂડલ્સમાં પ્રિઝર્વેટિવ વધુ હોય છે

નૂડલ્સ લિવર માટે ખતરનાક હોય છે

નૂડલ્સમાં તેલ વધારે હોય છે

રોજ નૂડલ્સ ખાવું હેલ્ધી નથી

પાચનતંત્ર પર નૂડલ્સ નકારાત્મક અસર કરે છે

તે બેડ કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે

રાત્રે નૂડલ્સ ખાવાથી ઊંઘમાં ખલેલ આવે છે

વારંવાર નૂડલ્સ ખાવાથી એનર્જી ઘટે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે