બટાટાના જ્યુસનો આ રીતે કરો ઉપયોગ બટાટાના રસ લગાવાથી આ 7 સમસ્યા થશે દૂર બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાટાનો રસ સૌદર્યવર્ધક છે બટાટાનો રસ સ્કિન માટે વરદાન છે આંખના ડાર્ક સર્કલને જયુસ કરશે દૂર કોટન પેડને આંખોની નીચે લગાવવાનું હોય છે તેનાથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. આ જ્યુસ સ્કિનને ટાઇટ અને ગ્લોઇંગ બનાવશે ખરજવું અને સૉરાયિસસને ઘટાડે છે સંધિવાના દુખાવામાં રાહત આપે છે આ જયુસ વાળ માટે પણ કારગર છે અકાળે સફેદ થવાની સમસ્યાને દૂર કરે છે.