કાકડીમાં હળદર ઉમેરવાથી પાચન બગડે છે

Published by: gujarati.abplive.com

ટામેટા સાથે હળદર સ્વાદ બદલી શકે છે

દૂધીમાં હળદર જરૂરી નથી

ટિંડોળામાં હળદર નાખવાનું ટાળવું જોઈએ

કારેલા સાથે હળદર ઓછું વાપરવું જોઈએ

પરવળ હળદર વગર સ્વાદિષ્ટ બને છે

ભીંડામાં હળદર વધારે ન નાખવી જોઈએ

તુરિયામાં હળદર ઉમેરવાથી પચવામાં તે ભારે પડે છે.

કોબીજમાં હળદર મર્યાદિત રાખવી જોઈએ

પાલકમાં હળદર નાખવાનું ટાળવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.