કારેલાનું નિયમિત સેવન કરવાથી હાર્ટ બ્લોકેજ દૂર થાય છે.



લસણમાં લોહીને પાતળું કરવાની સાથે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાના ગુણ હોય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગનું જોખમ ઓછું થાય છે.



દૂધીના શાકનું સેવન અથવા તેનો રસ કાઢવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. આ સાથે બ્લોકેજ પણ દૂર થાય છે.



કઠોળમાં રહેલા પોષક તત્વો તમારા હૃદયને સ્વસ્થ રાખે છે.



બીટરૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે.



ગાજરના સેવનથી તેમાં હાજર કેરોટીનોઈડ્સ, ખાસ કરીને બીટા કેરોટીન અને વિટામીન A મળે છે. તેનાથી હૃદય સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.



ડુંગળીના નિયમિત સેવનથી સારા કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.



કાકડીમાં રહેલા તત્વો શરીરને હાઇડ્રેટ રાખે છે. આ સાથે તેનું સેવન હાર્ટ એટેક જેવા જોખમોને દૂર કરે છે.



આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર પાલક હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.