વિટામિન A સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે

વિટામિન A હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

વિટામિન Aની ઉણપને ટાળવા સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો

આ વિટામિનની ઉણપથી શરીરમાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

રાતાંધળાપણું એ વિટામિન A ની ઉણપને કારણે થતો રોગ છે

શરીરમાં વિટામિન Aની ઉણપને કારણે ત્વચામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે

તેની ઉણપથી શુષ્ક ત્વચા, ખરજવું અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે

શરીરમાં વિટામીન Aની ઉણપને કારણે ઘાને રૂઝાવવામાં વધુ સમય લાગી શકે

વિટામિન A ની ઉણપ બાળકોના શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે છે

બાળકોના આહારમાં વિટામિન Aથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ