નિષ્ણાતો, શિયાળામાં તલના લાડુ ખાવાની સલાહ આપે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

સફેદ અને કાળા બંને તલ શરીર પર સકારાત્મક અસર કરે છે

Image Source: freepik

તલના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે

Image Source: freepik

કાળા તલમાં વિટામિન B1, વિટામિન B6 અને વિટામિન E હોય છે

Image Source: freepik

કાળા તલમાં વિટામિન C પણ હોય છે

Image Source: freepik

સફેદ તલ વિટામિન B1 અને વિટામિન B6 થી ભરપૂર હોય છે

Image Source: freepik

તલનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાાવાન રહી શકો છો

Image Source: freepik

તલ મજબૂત હાડકાં જાળવવામાં પણ અસરકારક હોઈ શકે છે

Image Source: freepik

તલના બીજ આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક હોઈ શકે છે

Image Source: freepik

દૈનિક આહારમાં તલનો સમાવેશ કરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે

Image Source: freepik

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.

Image Source: freepik