કમરની સાઇઝ 1 સપ્તાહમાં થશે ઓછી, આ ટિપ્સ અપનાવો



શું આપની કમરની સાઇઝ વધુ છે



આપ મેદસ્વીતાના કારણે પરેશાન છો



તો ભારતી સિંહની આ ટિપ્સને ફોલો કરો



એક સપ્તાહમાં બેલી ફેટ ઓછું થવાની ગેરેન્ટી



ભારતીએ લોકડાઉન સમયે ઘટાડ્યું હતું વજન



ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી ઘટાડ્યું હતું વજન



ભારતી 16 કલાક ફાસ્ટિંગ કરતી હતી



16 -8નો નિયમ ફોલો કરતી હતી



જે વેઇટ લોસમાં ખૂબ જ મદદ કરે છે



આ સમયે ઘરનું બનાવેલું ફૂડ જ લેવું



8 કલાકમાં થોડું થોડું ખાઇ શકાય છે



ફર્સ્ટથી લાસ્ટ મિલ વચ્ચે 16 કલાકનું અંતર રાખો



6થી 7 કલાકની પ્રોપર ઊંઘ લેવી અનિવાર્ય છે



રોજ 45 મિનિટ હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી



તણાવ મુક્ત રહો અને 7થી8 ગ્લાસ પાણી પીવો