ઊંઘની ગુણવત્તા ઘટે છે

Published by: gujarati.abplive.com

ઊંઘના હોર્મોનને અસર કરે છે

બીજા દિવસે થાક અનુભવાય છે

શક્તિમાં ઘટાડો થાય છે

માનસિક તણાવ વધે છે

આંખોમાં દુખાવો થાય છે

માથાનો દુખાવો થવાની શક્યતા હોય છે

સમયનો બગાડ થાય છે

શરીરની તંદુરસ્તી પર અસર કરે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે