ગ્લોઇંગ સ્કિનનું રાજ છે વોટર થેરેપી



વોટર થેરેપીથી સ્કિન બનશે ગ્લોઇંગ



જાપાન વોટર થેરેપીથી સ્કિન બનશે ગ્લોઇંગ



જાપાન વોટર થેરેપીથી સ્કિન બનશે ગ્લોઇંગ



જાપાનીઝ ક્રિમ નહી આ રીતે કરે છે સ્કિન કેર



સ્કિન ગ્લોઇંગ માટે નેચરલ ટેકનિક અપનાવે છે



વોટર થેરેપીથી સ્કિન કેર કરે છે જાપાનીઝ



જાપાનીઝ સ્કિન કેર માટે પુરતું પાણી પીવે છે



શું છે આ વોટર થેરાપી સમજીએ



આ થેરાપીમાં ખાલી પેટ પાણી પીવે છે



4થી5 ગ્લાસ ખાલી પેટ પાણી પીવાની અપાઇ છે સલાહ



દરેક ગ્લાસમાં પાણી 160એમએમ હોવું જોઇએ



બાદ 45 મિનિટ સુધી કંઇ જ ખાવાનું નથી



2-2 મિનિટના અંતરમા પાણી પી શકો છો



આ થેરાપી ટોક્સિનને બહાર કાઢે છે



જેથી સ્કિન ગ્લોઇંગ બને છે