તરબૂચમાં ઘણા પોષકતત્વો હોય છે



તેમાં ફાઈબર, આયરન, બીટા કૈરોટિન અને લાઈકોપિન હોય છે



તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



હાર્ટને તરબૂચ ખાવાથી ઘણા લાભ મળે છે



તેમાં ઓછી માત્રામાં કેલેરી અને ફેટ હોય છે, જે હાર્ટ માટે સારુ



તરબૂચના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે



આ કારણે હાર્ટ એટેક અને અન્ય બીમારીઓનું જોખમ ઓછું રહે છે



તરબૂચ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે



ગરમીમાં તરબૂચ અન્ય ઘણા ફાયદા આપે છે



આજે જ તમારા ડાયેટમાં તરબૂચ સામેલ કરો