સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડાયપર પહેરાવાથી કિડની ખરાબ થાય છે

Image Source: Pexels

બાળકોના નિષ્ણાતોના મતે, આ દાવો ખોટો છે. ડાયપર પહેરાવાથી બાળકની કિડની પર કોઈ અસર થતી નથી.

Image Source: Pexels

ડાયપરનું કામ બાળકોના મળને શોષવાનું છે જેથી બાળક ભીનાશથી પરેશાન ન થાય.

Image Source: Pexels

કિડની શરીરના અંદર હોય છે અને એનું કામ બ્લડને ફિલ્ટર કરવાનું છે એટલે ડાયપર પહેરાવાથી કિડની પર કોઈ અસર પડતી નથી

Image Source: Pexels

જો બાળક લાંબા સમય સુધી ભીનું ડાયપર પહેરે છે તો તેની ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા ચેપ લાગી શકે છે

Image Source: Pexels

ભીના ડાયપરમાં બેક્ટેરિયા વધે છે, જેનાથી બાળકોના પેશાબ સુધી જઈ શકે છે

Image Source: pexels

બાળકોના નિષ્ણાતોના મતે, 3થી 4 કલાકમાં ડાયપર બદલવા જોઈએ. બાળકની આરામ માટે રાત્રે નવું ડાયપર પહેરાવવું જોઈએ

Image Source: pexels

દિવસ દરમિયાન થોડા કલાકો માટે ડાયપર પહેરાવાનું ટાળવું જોઈએ

Image Source: pexels

આનાથી બાળકની ત્વચા શ્વાસ લઈ શકે છે અને ત્વચા પર ફોલ્લીઓનું જોખમ ઓછું થાય છે

Image Source: pexels

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Image Source: pexels