મોટા ભાગના લોકો આરામદાયક અને ઢીલા કપડાં પહેરીને ઊંઘવાનું પસંદ કરે છે



જોકે, ઘણી મહિલાઓ માટે રાત્રે બ્રા પહેરીને સૂવું કે નહીં,એને લઈને મુજવણ હોય છે



સ્વાસ્થ્ય નિષ્ણાતો મુજબ રાત્રે બ્રા પહેરીને ઊંઘવું યોગ્ય નથી



ટાઇટ બ્રા પહેરીને ઊંઘવાથી ચામડી પર itching થઈ શકે છે



આ ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ શકે છે



તેનાથી શરીરમાં લોહી જામવાની શક્યતા વધી શકે છે



ટાઇટ બ્રા પહેરવાથી શરીર જકડાઈ જાય છે અને સારી ઉંઘ પણ નથી આવતી



ટાઇટ બ્રા પહેરવાથી બ્રેસ્ટ પર દબાણ વધે છે, જેનાથી દુખાવો થઈ શકે છે



તેથી રાત્રે આરામદાયક ઊંઘ માટે ઢીલા અને સુવિધાજનક કપડાં પહેરવા વધારે લાભદાયક છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો