વજન વધવું મોટાભાગે ખોરાકના પસંદ પર નિર્ભર હોય છે

Published by: gujarati.abplive.com

કોફી મેટાબોલિઝમને વધારે છે

બદામ અને નટ્સ હેલ્ધી ફેટ પ્રદાન કરે છે

શાકભાજી ખાવાથી કૅલોરી કંટ્રોલમાં રહે છે

દહીંથી પાચન પ્રક્રિયા મજબૂત થાય છે

અખરોટ વજન ઘટાડવામાં મદદ કરે છે

લીંબુ પાણી મેટાબોલિઝમને વધુ અસરકારક બનાવે છે

રાત્રે મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ

નિયમિત ડાયટ ફોલો કરવાથી તમારા શરીરમાં સકારાત્મક અસર જોવા મળશે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે