વજન ઘટાડવા ઇચ્છો છો? આ 5 કામ કરો, ગજબ મળશે રિઝલ્ટ

આ 5 દેશી ઉપાયથી ઘટાડો વજન

જિમ જવાનો આપને સમય નથી

Published by: gujarati.abplive.com

તો આ દેશી ઉપાયથી ઘટાડો વજન

ઘરે અડધો કલાક કાઢીને યોગ કરો

ઘરે બનાવેલું ભોજન જ ખાવાનું આગ્રહ રાખો

સ્પાઇસી સ્વીટ અને ઓઇલી ફૂડ ન ખાશો

મેંદાની વસ્તુને પણ અલવિદા કહી દો

રાત્રે 7 વાગ્યા પહેલા ડિનર કરી લો

રાત્રે સૂતા પહેલા 1 કલાકનું વોક કરો