દરરોજ સમયસર અને સંતુલિત ડાયટ લો

Published by: gujarati.abplive.com

વધુ તળેલું ખાવાનું ટાળો

જમ્યા બાદ રોજ ઓછામાં ઓછું 30થી 40 મિનિટ ચાલવું જોઈએ

પૂરતું પાણી પીવાથી શરીર શુદ્ધ રહે છે

રાત્રે મોડું ખાવાનું ટાળવું જોઈએ

ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં લેવા

ખાંડવાળા ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ

તણાવ ઓછો રાખવો જોઈએ

સારી લાઈફસ્ટાઈલ અપનાવવાથી વજન ઘટે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી