હાલમાં વજન ઘટાડવા માટે દવાઓ અને ઇન્જેક્શનનું ચલણ વધ્યું છે.

Published by: gujarati.abplive.com

દવાઓ બંધ કર્યા પછી વજન ફરીથી ઝડપથી વધવા લાગે છે.

Published by: gujarati.abplive.com

રિસર્ચ મુજબ દવા છોડ્યાના 1 2 વર્ષમાં વજન મૂળ સ્થિતિમાં આવી જાય છે.

Published by: gujarati.abplive.com

દવા બંધ કર્યા બાદ દર મહિને સરેરાશ 1 કિલો વજન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

દવા છોડવાથી ભૂખ ઉઘડે છે અને મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.

Published by: gujarati.abplive.com

વજનની સાથે સુગર લેવલ અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

લોકો માત્ર દવા પર આધાર રાખે છે અને કસરત કરતા નથી.

Published by: gujarati.abplive.com

ડૉક્ટરો મુજબ આ દવાઓ સ્થૂળતાનો કાયમી ઉકેલ નથી.

Published by: gujarati.abplive.com

દવાની સાથે ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કાયમી પરિણામ માટે કસરત અને સંતુલિત આહાર જ શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com