કેળા એક સ્વાદિષ્ટ ફળ છે તે નાના મોટા સૌને ભાવે છે

Published by: gujarati.abplive.com

તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે એક પૌષ્ટિક આહાર છે

Published by: gujarati.abplive.com

કેળામાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે

Published by: gujarati.abplive.com

જ્યારે તેને દૂધ સાથે મિક્સ કરીને શેક બનાવવામાં આવે છે, ત્યારે તેના ફાયદા બમણા થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

આવો જાણીએ બનાના શેક રોજ પીવામાં આવે તો શું ફાયદો થાય

Published by: gujarati.abplive.com

કેળામાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી કુદરતી શર્કરા હોય છે, જે શરીરને આખો દિવસ ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

કેળામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

જો તમે કબજિયાત, ગેસ અથવા અપચા જેવી સમસ્યાઓથી પરેશાન હોવ, તો બનાના શેક ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેળામાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

બનાના શેકમાં રહેલું મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com