સ્વીટ વધુ ખાવાની શરીર પર શું થાય છે અસર



શું સ્વીટ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે?



શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે



HDL એટલે કે હાઇ ડેંસિટી લિપોપ્રિટીન કોલેસ્ટ્રોલ



HDL ગૂડ કોલેસ્ટોલ છે



LDL એટલે કે લો ડેંસિટી લિપોપ્રોટીન



LDL બેડ કોલેસ્ટ્રોલ છે.



LDL વધવાથી હાર્ટ અટેકનું જોખમ વધે છે.



કોલેસ્ટ્રોલ વધતા સુગર ઓછી લેવી જોઇએ



કારણ કે સુગર કોલેસ્ટ્રોલને વધારે છે



ફાઇબર અને ઓછો પ્રોટીનયુક્ત ફૂડ લેવું જોઇએ