કેટલીક વાર ભૂલથી લીંબુના બીજ આપણે ખાઈ લઈએ છીએ

Published by: gujarati.abplive.com

લીંબુના બીજ જો ભૂલથી ખાવામાં આવી જાય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે તે કોઈ નુકસાન કરતા નથી

Published by: gujarati.abplive.com

લીંબુના બીજ તમારા પાચન તંત્રમાંથી પાચન થયા વિના જ મળ દ્વારા બહાર નીકળી જાય છે

Published by: gujarati.abplive.com

લીંબુના બીજથી ન તો નુકસાન થાય છે ન તો ફાયદો

Published by: gujarati.abplive.com

જો લીંબુના બીજ ચાવીને ખાવામાં આવે તો પણ તેમાં કોઈ ઝેરીલો પદાર્થ હોતો નથી

Published by: gujarati.abplive.com

તેથી, લીંબુના બીજ ખાવાથી તમારા સ્વાસ્થ્યને કોઈ હાનિ થતી નથી

Published by: gujarati.abplive.com

લીંબુના બીજનું તેલ પણ બને છે, જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

લીંબુના બીજને પીસીને ફેસ સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે

Published by: gujarati.abplive.com

જે ત્વચાના ડેડ સ્કિનને હટાવીને સાફ કરે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com