ભાગદોડવાળી જીંદગીના કારણે પુરુષોમાં શારીરિક કમજોરી વધી રહી છે



વાયગ્રા જેવી ગોળીઓ લેવાથી શરીર પર નકારાત્મક અસર થાય છે



વાયગ્રા લીધા પછી માથાનો દુખાવો એ સામાન્ય આડઅસર છે



વાયગ્રા લેવાથી ચહેરા પર લાલાશ થઈ શકે છે



વાયગ્રા લેવાથી કેટલાક લોકોને પેટમાં દુખાવો થઈ શકે છે



વાયગ્રા લીધા પછી ઉલ્ટી એ સંભવિત આડઅસર છે



વાયગ્રા લેવાથી દ્રષ્ટિની સમસ્યાઓ થઈ શકે છે



વાયગ્રા લેવાથી કેટલાક લોકોને સાંભળવાની સમસ્યા થઈ શકે છે



વાયગ્રા લીધા પછી સ્નાયુમાં દુખાવો થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે