બેડ કોલેસ્ટ્રોલ (LDL) વધવાથી ધમનીઓ સખત થઈ જાય છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હૃદય રોગોનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે કયા કારણે બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને તેનાથી બચવાના ઉપાયો

Published by: gujarati.abplive.com

બેડ કોલેસ્ટ્રોલ વધવા પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાન-પાન છે, ખાસ કરીને સંતૃપ્ત ચરબી અને ફેટથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન

Published by: gujarati.abplive.com

વધુ પડતો તણાવ હોર્મોનલ ફેરફારો કરે છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ધુમ્રપાન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને રક્ત વાહિનીઓને નુકસાન પહોંચે છે

Published by: gujarati.abplive.com

વધારે વજન અથવા મેદસ્વીતા હોવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જે હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત વ્યાયામ ન કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ (HDL) ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ (LDL) વધે છે.

Published by: gujarati.abplive.com

ખાટા ફળોમાં દ્રાવ્ય ફાઇબર જોવા મળે છે, જે બેડ કોલેસ્ટ્રોલને રક્ત પ્રવાહમાં જતો અટકાવે છે.

Published by: gujarati.abplive.com

લસણ LDL કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com