ફેટી લીવર ત્યારે થાય છે જ્યારે લીવરમાં વધારે પડતી ચરબી જમા થાય છે



તે બે મુખ્ય પ્રકારના હોય છે



એક આલ્કોહોલિક ફેટી લીવર રોગ (AFLD)



અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ (NAFLD)



વધારે પડતા આલ્કોહોલનું સેવન ફેટી લીવરનું એક કારણ છે



બીજા કારણોમાં મેદસ્વીતા



ટાઇપ -2 ડાયાબિટીસ



લોહીમાં ચરબીનું પ્રમાણ વધવું



ચયાપચયમાં ઘટાડો



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો