દારુની બોટલ પર એક લાઈન લખેલી હોય છે જોકે ઘણા લોકો તેને સમજી શકતા નથી

દારુ પીવાથી 60થી વધુ બીમારીનું જોખમ રહેલું છે

ઘણા લોકોને લાગે છે કે દારૂથી માત્ર કેન્સર કે હૃદયની બીમારી થાય છે, પરંતુ તેની યાદી ઘણી લાંબી છે

ફેટી લિવર , લિવર સોજો, અને લિવર સિરોસિસ જેવી જીવલેણ બીમારીઓ દારૂના કારણે થાય છે

દારૂ પીવાથી માનસિક અને વર્તણૂક સંબંધિત અનેક વિકારો જન્મે છે

વધુ પડતો દારૂ પીવાથી સેરેબ્રલ એટ્રોફી, વાઈ અથવા ખેંચ આવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે

ક્રોનિક હાઈપરટેન્શન અને ઈસ્કેમિક સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ માટે પણ દારૂ જવાબદાર છે.

કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ, ન્યુમોનિયા અને ટીબી થવાની શક્યતા પણ દારૂ પીનારાઓમાં વધી જાય છે.

દારૂ પીવો એ તમારા જીવનને અસાધ્ય બીમારીઓથી ઘેરી લેવાનું મુખ્ય કારણ બની શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે