આજના સમયમાં ખાંડ શરીર માટે 'ધીમા ઝેર' સમાન છે.

Published by: gujarati.abplive.com

તેના વધુ સેવનથી મેદસ્વીતા અને ડાયાબિટીસ થાય છે.

Published by: gujarati.abplive.com

લોકો સ્વસ્થ રહેવા ખાંડ છોડવાનો પ્રયાસ કરે છે.

Published by: gujarati.abplive.com

અચાનક ખાંડ બંધ કરવી શરીર માટે આઘાતજનક છે.

Published by: gujarati.abplive.com

ખાંડ એકદમ બંધ કરવાને બદલે ધીમે ધીમે ઓછી કરવી.

Published by: gujarati.abplive.com

ખાંડ છોડવાના શરૂઆતના દિવસોમાં માથું દુખી શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરને ગ્લુકોઝ ન મળતા થાક અને નબળાઈ લાગે છે.

Published by: gujarati.abplive.com

ડોપામાઈન ઘટવાથી મૂડ સ્વિંગ્સ અને ગુસ્સો આવે છે.

Published by: gujarati.abplive.com

આંતરડાના બેક્ટેરિયા બગડતા પાચનની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

ખાંડ છોડવી સારી છે, પણ શરીર સાચવીને નિર્ણય લેવો.

Published by: gujarati.abplive.com