શરીરમાં પ્યુરિન તૂટવાથી યુરિક એસિડ બને છે

યુરિક એસિડ વધવા પર શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે

યુરિક એસિડની સમસ્યા આજકાલ સામાન્ય છે

પ્રોટીનના વધુ ઉત્પાદનને કારણે યુરિક એસિડની સમસ્યા થાય છે

યુરિક એસિડમાં સાંધાઓમાં સતત દુખાવો રહે છે

યુરિક એસિડના વધુ પડતા ઉત્પાદનને કારણે શરીરમાં ક્રિસ્ટલનું રૂપ ધારણ કરે છે

વારંવાર પેશાબ, પેશાબમાં દુર્ગંધ યુરિક એસિડ વધવાના લક્ષણો છે

જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીર પર કેટલાક લક્ષણો દેખાય છે

તેના વધવાથી કિડનીની બીમારી અને હ્રદય રોગનો ખતરો વધી જાય છે

હાઈ યુરિક એસિડને કારણે તાવ, શરદીની સમસ્યા થાય છે