કોફી પીવાથી તમને તાજગી અને ઊર્જાનો અનુભવ થાય છે



ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ કોફીનું સેવન કરે છે



પરંતુ ખાલી પેટે કોફી પીવાથી હેલ્થને નુકસાન થાય છે



કોફીમાં કેફીન અને ટેનીનની માત્રા હોય છે



જેના કારણે ખાવી પેટે કોફી પીવાથી ગભરાહટ વધે છે



કોફી પેટમાં એસિડનું ઉત્પાદન વધારે છે



જેના કારણે એસિડિટી, હાર્ટબર્ન અને પેટમાં દુખાવો થઈ શકે છે



કોફી પીવાથી હૃદયના ધબકારા વધી શકે છે



ખાસ કરીને જે લોકો કેફીન પ્રત્યે સંવેદનશીલ હોય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો