તમેે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પીવાથી વજન ઘટે છે

Published by: gujarati.abplive.com

તેમા હાજર એન્ટિઓક્સિડેન્ટ શરીરને ડીટોક્સ કરવામાં અને પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

એવો દાવો કરવામાં આવે છે તે વજન ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે પરંતુ બધા માટે તેે યોગ્ય નથી

Published by: gujarati.abplive.com

આવો જાણીએ કે આ પાણી કયા લોકો માટે ફાયદાકારક નથી

Published by: gujarati.abplive.com

જે લોકોને એસિડ રિફ્લક્સની ફરિયાદ છે, તેમને ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી એસિડની સમસ્યા વધી શકે છે.

Published by: gujarati.abplive.com

આવું એટલા માટે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે શરીરમાં એસિડનું સ્તર વધારે છે.

Published by: gujarati.abplive.com

પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા વધી શકે છે

Published by: gujarati.abplive.com

લીંબુમાં રહેલું એસિડ અલ્સરની સમસ્યામાં વધારો કરી શકે છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત, મધની તાસીર ગરમ હોય છે, જેના કારણે કેટલીક સમસ્યાઓમાં વધારો થવાનો ખતરો રહે છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com