લવિંગનું સેવન ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે

એક ચમચી ઘીમાં લવિંગ નાખી ખાવાથી ચોંકાવનારા લાભ થશે

લવિંગ-ઘી સાથે ખાવાથી તે તમને ઈન્ફેક્શનથી બચાવશે

લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે

કફની સમસ્યા હોય તો લવિંગ અને ઘી રાહત આપે છે

લવિંગ અને ઘી સાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

રોજ માત્ર બે લવિંગ ખાવાથી પણ ઘણા લાભ થાય છે

તેમાં રહેલા ઔષધિય ગુણો સ્વાસ્થ્યને લાભ આપે છે

ઘીમાં શેકીને લવિંગ ખાશો તો તે ખૂબ જ ફાયદાકારક

દાંત માટે પણ લવિંગ અને ઘી સારા