અખરોટ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે

જો તેને અખરોટને પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે

અખરોટને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઈટિક એસિડ ઓછું થાય છે

જેનાથી શરીર પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે.

પાચનતંત્રમાં સુધારો થાય છે

શરીરમાં એનર્જી લેવલ વધારે છે

અખરોટને 'બ્રેન ફૂડ' કહેવામાં આવે છે; તે યાદશક્તિ તેજ કરવામાં મદદરૂપ થાય છે

પલાળેલા અખરોટ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે

અખરોટના નિયમિત સેવનથી વાળની બનાવટમાં સુધારો થાય છે અને વાળ મજબૂત બને છે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો