ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

ખજૂર તમને કાતિલ ઠંડીથી બચાવે છે

પલાળેલી ખજૂર ખાવાથી ડબલ ફાયદા મળે છે

ખજૂરમાં મેંગેનીઝ અને કોપર હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે

પલાળેલી ખજૂર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થશે

પલાળેલી ખજૂર પચવામાં સરળ બને છે

ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો

અનેક બીમારીઓથી ખજૂર તમને બચાવશે

શિયાળામાં ખજૂર તમને અંદરથી ગરમ રાખશે