શિયાળામાં હવામાં ભેજ ઓછો હોવાને કારણે હોઠની કુદરતી નમી ઓછી થઈ જાય છે

Published by: gujarati.abplive.com

જેનાથી હોઠ સુકા અને સેન્સિટિવ બને છે

Published by: gujarati.abplive.com

નાળિયેર તેલમાં નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે જે હોઠને ઊંડાણપૂર્વક પોષણ આપે છે

Published by: gujarati.abplive.com

દિવસમાં 2 થી 3 વાર નાળિયેર તેલ લગાવવાથી હોઠની નમી જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

હોઠની નમી જાળવી રાખવા માટે ઘી એ પરંપરાગત અને ખૂબ જ અસરકારક ઉપાય છે

Published by: gujarati.abplive.com

એક ચમચી મધ અને એક ચમચી ખાંડ મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો

Published by: gujarati.abplive.com

તેને હળવા હાથે હોઠ પર ઘસવાથી ડેડ સ્કીન દૂર થાય છે અને હોઠ મુલાયમ બને છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો. શરીર હાઇડ્રેટેડ રહેશે તો હોઠ ફાટવાની સમસ્યા ઓછી થશે.

Published by: gujarati.abplive.com

તાજા એલોવેરા જેલમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે હોઠની શુષ્કતા અને બળતરા ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com