અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

અખરોટને સુપરફુડ કહેવામાં આવે છે

અખરોટ પાચન સુધારવામાં મદદ કરે છે

પલાળેલા અખરોટ હાર્ટ માટે ખૂબ જ સારા

અખરોટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને દૂર કરવામાં મદદ કરે છે

અખરોટ પલાળીને ખાવાથી સ્વાસ્થ્ય ઘણા ફાયદા થશે

સુકા મેવાને પલાળીને ખાવાની આપણી જુની પરંપરા રહી છે

અખરોટમાં પ્રોટીન, વિટામિન, ખનિજ ભરપૂર હોય છે

પલાળેલા અખરોટનું સેવન ખૂબ જ લાભકારી

તે બ્લડ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ કરે છે