30 દિવસ સુધી દૂધ નહીં પીઓ તો શરીરમાં શું થશે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

દૂધ પીવાથી આપણને પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ચરબી વિટામિન અને કેલ્શિયમ મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કેલ્શિયમ આપણા હાડકાંને મજબૂત રાખે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કેટલાક લોકો રોજ દૂધ પીતા જ હશે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પણ શું તમે વિચાર્યું છે કે દૂધ ન પીવાથી શું થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

દૂધ ન પીવાથી કેલ્શિયમની ઉણપ થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

દૂધ ન પીવાથી શરીર નબળું પડી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે