આજના ભાગદોડભર્યા જીવનમાં ફિટ અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે

Published by: gujarati.abplive.com

જો તમે દરરોજ માત્ર 30 મિનિટ પણ ચાલશો, તો તેની શરીર પર ઘણી સારી અસર પડે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત ચાલવાથી હૃદય મજબૂત બને છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે

Published by: gujarati.abplive.com

નિયમિત રીતે ચાલવાથી વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

દરરોજ વોક કરવાથી હાડકાં મજબૂત થાય છે

Published by: gujarati.abplive.com

શરીરનો સોજો ઓછો થાય છે અને સાથે જ બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

પાચનક્રિયામાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

દરરોજ ચાલવાથી તણાવ અને ચિંતા ઓછી કરવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

નિયમિત ચાલવાથી સારી ઊંઘ આવવામાં પણ મદદ મળે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com