કેળામાં ફ્રીજ રાખવાથી શું થાય છે



કેળામાં અનેક સ્વાસ્થ્યવર્ધી ગુણો છે



કેળામાં આયરન,પોટેશિયમ, કેલ્શિયમ હોય છે



જિંક, ફોસ્ફરસ જેવી પોષકતત્વો હોય છે.



ફ્રિજમાં કેળા કાળા જલ્દી કાળા થાય છે.



ફ્રિજમાં રાખવાથી એલિથિન ગેસ નીકળે છે



જે બાકીની ખાવાની ચીજોને ખરાબ કરે છે



કેળી તાસીર ઠંડી છે ફ્રિજમાં રાખીને ખાવાથી



શરદી અને ઉધરસ થઇ શકે છે



કેળા કાચા હોય તો તમે ફ્રિજમાં રાખી શકો છો



પાકા કેળાને ક્યારેય ફ્રિજમાં ન રાખશો