કેળા ખાવા ન માત્ર સ્વાદિષ્ટ પણ શરીર માટે પણ ખૂબ જ સારા

કેળાનું સેવન સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ આપે છે

રોજ માત્ર એક કેળાનું સેવન કરવામાં આવે તો પણ ઘણા લાભ થશે

કેળા પાચન માટે સૌથી બેસ્ટ છે

કેળા પાચન સુધારે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે

કેળા પોષકતત્વોથી ભરપૂર ફળ છે તે શરીરને ઉર્જા આપે છે

રોજ કેળાના સેવનથી હાડકા મજબૂત બને છે

આયર્નનો સારો સ્ત્રોત હોવાથી તે હીમોગ્લોબિન વધારે છે

કિડની માટે પણ કેળા ખૂબ જ સારા

આજે જ તમારા ડાયેટમાં કેળાને સામેલ કરો