રાત્રે જમ્યા પછી 15 થી 30 મિનિટ ચાલવાથી ઘણા ફાયદા થશે

વોકિંગ શરીર માટે ખૂબ જ સારુ છે

15 મિનિટ ચાલવાથી પાચન શક્તિ સારી રહે છે

ચાલવાથી શરીરમાં લોહીનો પ્રવાહ અને હલનચલન સુધરે છે

ચાલવાથી અનિદ્રા દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે

ચાલવાથી કેલરી બર્ન થાય છે

રોજ 15 મિનિટ ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

ચાલવાથી શુગર લેવલ લગભગ 20% ઘટાડી શકાય

રોજ ચાલવાથી ઘણી બીમારી કંટ્રોલમાં રહે છે

આજથી જ રોજ ચાલવાનું શરુ કરી દો