કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કેળાના સેવનથી શરીરમાં એક અલગ જ ઊર્જા જોવા મળે છે દરરોજ કેળાનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે ખાલી પેટ કેળાના સેવનથી ડબલ ફાયદા મળે છે તમે દરરોજ એક કેળું ખાશો તો તમારી કીડની સ્વસ્થ રહેશે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તે તમારા હાડકાં માટે સારું છે કેળા બીપીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે કબજિયાત સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે દરરોજ તમે સવારે કેળાનું સેવન કરી શકો છો