આ 8 ફૂડને ફ્રિજમાં ન રાખશો



કઇ ચીજોને ફ્રિજમાં ન રાખવી જોઇએ



બ્રેડને ફ્રિજમાં ન રાખવી જોઇએ



મધને પણ ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરો



ટામેટાંને ફ્રિજમાં ન મૂકશો



બદામને પણ ફ્રિજમાં સ્ટોર ન કરશો



આદુને ફ્રિજમાં રાખવાથી સ્વાદ ઘટી જાય છે



કેળાને ફ્રિજમાં ન રાખશો



બટાટાને પણ ફ્રિજમાં ક્યારેય ન રાખો



બટાટાને ફ્રિજમાં રાખવાથી શર્કરાનું પ્રમાણ વધે છે



આવા બટાટાનું સેવન સુગર વધારે છે