રોજ સવારે ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે

ઈંડા ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો મળે છે

હવે સવાલ એ થાય છે કે રોજ કેટલા ઈંડા ખાવા જોઈએ ?

શરીરને ફિટ રહેવા માટે દરરોજ 50-60 ગ્રામ પ્રોટીનની જરૂર હોય

તમે આખા દિવસમાં 2-3 ઈંડા ખાઈ શકો છો

સવારે 2 ઇંડા અને સાંજે 1 ઇંડા ખાઈ શકો છો

એક ઈંડામાં લગભગ 5 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ચરબી હોય છે

વધુ ઈંડા ખાવાથી પ્રોટીન બનશે તેને પચાવવા માટે તેટલા એન્ઝાઈમ નથી

તેનાથી કિડની પર ભાર વધી શકે છે

દિવસમાં ત્રણથી વધારે ઈંડાનું સેવન ન કરો