સ્કીનની સંભાળ માટે લોકો વિવિધ પ્રકાર નુસખા અજમાવે છે

Published by: gujarati.abplive.com

તેમાનો એક નુસખો છે મધનો

Published by: gujarati.abplive.com

મધ લાંબા સમયથી સ્કીન કેર માટે વપરાય છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે મધ ચહેરા પર લગાવવાથી શું થાય

Published by: gujarati.abplive.com

મધ એક કુદરતી 'હ્યુમેક્ટન્ટ' છે, જે હવામાંથી ભેજ શોષીને તમારી ત્વચાની અંદર સુધી પહોંચાડે છે. આનાથી ત્વચા કોમળ અને હાઇડ્રેટેડ રહે છે.

Published by: gujarati.abplive.com

મધમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે

Published by: gujarati.abplive.com

જે બેક્ટેરિયાનો નાશ કરવામાં અને ચહેરા પરના સોજા કે લાલાશને ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

મધ ત્વચાની હીલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેના કારણે ચહેરા પરના જૂના ડાઘ-ધબ્બા ધીમે-ધીમે ઓછા થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

મધમાં રહેલા એન્ઝાઇમ્સ ત્વચાને ધીમેથી એક્સફોલિયેટ કરે છે, જેનાથી મૃત કોષો દૂર થાય છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com