ચિંગમ ચાવવું આજકાલ એક આદત બની ગઈ છે, જેના ઘણા ફાયદા પણ છે

Published by: gujarati.abplive.com

આજે અમે તમને ચિંગમ ચાવવાના કેટલાક ફાયદા વિશે જણાવીશું

Published by: gujarati.abplive.com

ચિંગમ ચાવવાથી શરીરમાં કોર્ટિસોલ લેવલ ઘટાડવામાં મદદ મળે છે, જે તણાવ અને ગભરામણ દૂર કરવામાં સહાયક બને છે

Published by: gujarati.abplive.com

જો તમને કામ કે અભ્યાસ દરમિયાન ઊંઘ આવતી હોય, તો ચીંગમ ચાવવાથી ચહેરાના સ્નાયુઓ સક્રિય રહે છે અને મગજ એક્ટિવ થાય છે, જેનાથી આળસ દૂર થાય છે

Published by: gujarati.abplive.com

ચીંગમ ચાવવાથી લાળ વધુ ઉત્પન્ન થાય છે, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. આનાથી એસિડ રિફ્લક્સ કે છાતીમાં બળતરા જેવી સમસ્યામાં પણ રાહત મળી શકે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી શુગર-ફ્રી ચીંગમ ચાવવાથી મોંમાં લાળ વધે છે, જે દાંત વચ્ચે ફસાયેલા ખોરાકના કણો અને એસિડને સાફ કરે છે, જેથી કેવિટી થવાનું જોખમ ઘટે છે

Published by: gujarati.abplive.com

સતત ચાવવાની ક્રિયાથી જડબાના સ્નાયુઓની કસરત થાય છે. ઘણા લોકો 'ડબલ ચિન' ઘટાડવા અથવા જૉલાઇન સુધારવા માટે પણ આનો ઉપયોગ કરે છે.

Published by: gujarati.abplive.com

મિંટ ફ્લેવરવાળી ચીંગમ ચાવવાથી શ્વાસમાં તાજગી આવે છે અને તે દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

ચીંગમ ચાવવાથી મગજમાં બ્લડ ફ્લો વધે છે. સંશોધનો મુજબ, આનાથી ધ્યાન, એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com