ભારતના અનેક ઘરઓમાં રાતનો બચેલો ખોરાક સવારે અથવા બપોરે ફરી ખાવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આમ ઘણીવાર સમય બચાવવા અને ખોરાક બરબાદ ન થાય તે માટે અપનાવવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે ક્યારેેય વિચાર્યું છે કે રાત્રે વધેલો ખોરાક સવારે ખાવાથી શું નુકસાન થાય છે

Published by: gujarati.abplive.com

આવો જાણીએ રાતનો વાસી ખોરાક તમારા હેલ્થ પર કેવી ખરાબ અસર કરે છે

Published by: gujarati.abplive.com

જો ભોજન આખી રાતભર બહાર રાખવામાં આવ્યું હોય, તો તેમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે.

Published by: gujarati.abplive.com

ભોજનને લાંબા સમય સુધી રાખી મૂકવાથી તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

જો ભોજનને ઠંડું થયાના 2 કલાકની અંદર ફ્રિજમાં મૂકી દેવામાં આવે, તો તે બીજા દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે.

Published by: gujarati.abplive.com

દાળ, શાક કે ભાત જેવા ભેજનું પ્રમાણ વધુ ધરાવતા ખોરાકમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી પેદા થાય છે.

Published by: gujarati.abplive.com

ફરીથી ગરમ કરતી વખતે તેને ઓછામાં ઓછા 70°C તાપમાન સુધી ગરમ કરવું જોઈએ, જેથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com